શોધખોળ કરો

IPL 2023 Auction: હરાજીમાં આ 71 ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર, જુઓ અનસોલ્ડ ખેલાડીઓની યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આ સીઝનની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. જો કે, 71 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળી શક્યો ન હતો.

IPL Auction 2023 Unsold Players List: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આ સીઝનની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. જો કે, 71 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળી શક્યો ન હતો. જુઓ કેવી છે આ સિઝનના ન વેચાયેલા ખેલાડીઓની યાદી.

IPL 2023ની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. આ દરમિયાન લગભગ 167 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સીઝનની હરાજીમાં કુલ 29 વિદેશી ખેલાડીઓ વેચાયા હતા. તે જ સમયે, મિની હરાજીમાં કુલ 51 ભારતીય ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા.

સૈમ કરન IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી સૈમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કરન ઈજાના કારણે લીગની છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો, પરંતુ આ સિઝનમાં તે પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. કુરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો. આ સાથે, કરન આ લીગમાં સૌથી મોંઘો  ખેલાડી પણ બની ગયો છે.

અહીં 71 અનસોલ્ડ ખેલાડીઓની યાદી જુઓ 

કુસલ મેન્ડિસ - શ્રીલંકા
ટોમ બેન્ટન - ઈંગ્લેન્ડ
ક્રિસ જોર્ડન - ઈંગ્લેન્ડ
એડમ મિલ્ને - ન્યુઝીલેન્ડ
તબરેઝ શમ્સી - ધ.આફ્રિકા
મુજીબ ઉર રહેમાન - અફઘાનિસ્તાન
એડમ ઝમ્પા - ઓસ્ટ્રેલિયા
અકીલ હુસૈન - વેસ્ટ ઈન્ડિઝ
રોહન કુન્નુમલ - ભારત
હિંમત સિંહ - ભારત
શેક રશીદ - ભારત
ચેતન એલઆર - ભારત
શુભમ ખજુરિયા - હિન્દુસ્તાન
અનમોલપ્રીત સિંઘ - ભારત
પ્રિયમ ગર્ગ - ભારત
સૌરભ કુમાર - ભારત
કોર્બીન બોશ - દક્ષિણ આફ્રિકા
અભિમન્યુ ઇશ્વરન - ભારત
દિનેશ બાના - ભારત
સુમિત કુમાર - ભારત
શશાંક સિંહ - ભારત
મોહમ્મદ અઝહરુદ્દીન - ભારત
મુજતબા યુસુફ - ભારત
કેએમ આસિફ - ભારત
લાન્સ મોરિસ - ઓસ્ટ્રેલિયા
ઇઝહારુલહક નાવેદ - અફઘાનિસ્તાન
ચિંતલ ગાંધી - ભારત
શ્રેયસ ગોપાલ - ભારત
એસ મિધુન - ભારત
મુરુગન અશ્વિન - ભારત
બ્લેસિંગ મુજરબાની - ઝિમ્બાબ્વે
દુષ્મંત ચમીરા - શ્રીલંકા
સંદીપ શર્મા - ભારત
તસ્કીન અહેમદ - બાંગ્લાદેશ
રિલે મેરેડિથ - ઓસ્ટ્રેલિયા
દાસુન શંકરા - શ્રીલંકા
જીમી નીશમ - ન્યુઝીલેન્ડ
વેઇન પાર્નેલ - દક્ષિણ આફ્રિકા
મોહમ્મદ નબી - અફઘાનિસ્તાન
ડેરીલ મિશેલ - ન્યુઝીલેન્ડ
ડેવિડ મલાન - ઈંગ્લેન્ડ
મનદીપ સિંહ - ભારત
ટ્રેવિસ હેડ - ઓસ્ટ્રેલિયા
શેરફાન રુથરફોર્ડ - વેસ્ટ ઈન્ડિઝ
રસી વૈન ડેર ડ્યુસેન - દક્ષિણ આફ્રિકા
પોલ સ્ટર્લિંગ - આયર્લેન્ડ
વિલ સ્મીડ - ઈંગ્લેન્ડ
કિરંત શિંદે - ભારત
બાબા ઈન્દ્રજીત - ભારત
જગદીશા સુચિત - ભારત
તેજસ બારોકા - ભારત
પોલ વાન મીરકેરેન - નેધરલેન્ડ
આકાશ સિંહ - ભારત
યુવરાજ ચુડાસમા - ભારત
નવીન ઉલ હક - અફઘાનિસ્તાન
રિચાર્ડ ગ્લીસન - ઈંગ્લેન્ડ
જેમી ઓવરટોન - ઈંગ્લેન્ડ
દિલશાન મુદશંકા - શ્રીલંકા
સુમિત વર્મા - ભારત
હિમાંશુ બિષ્ટ - ભારત
અજિતેશ ગુરુસ્વામી - ભારત
સંજય યાદવ - ભારત
બી સૂર્ય - ભારત
સંજય રામાસ્વામી - ભારત
પ્રિયંક પંચાલ - ભારત
વરુણ એરોન - ભારત
ટોમ કુરન - ઈંગ્લેન્ડ
રેહાન અહેમદ - ઈંગ્લેન્ડ
શુભાંગ હેગડે - ભારત
દિપેશ નેઇલવાલ - ભારત
ત્રિલોક નાગ - ભારત
શુભમ કાપસે - ભારત
ઉત્કર્ષ સિંહ - ભારત
જીતેન્દ્ર પાલ - ભારત
પ્રશાંત ચોપરા - ભારત
લ્યુક વુડ - ઈંગ્લેન્ડ
એકાંત સેન - ભારત
વેઇન પાર્નેલ - દક્ષિણ આફ્રિકા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget