શોધખોળ કરો

Xiaomiના ન્યૂ લૉન્ચ ફોન પર આવી ગઇ સૌથી ધાંસૂ ઓફર, જાણો શું છે ડીલ ?

ફોનમાં કેટલાય બેસ્ટ ફોટોગ્રાફી મૉડ છે. આ ફોનની બેટરી અને બાકીના ફિચર્સ પણ જબરદસ્ત છે. અમેઝૉન પર પહેલીવાર આ ફોન પર સૌથી વધુ ઓફર મળી રહી છે.

Xiaomi 12 Pro 5G On Amazon: સૌથી બેસ્ટ કેમેરા વાળો ફોન ખરીદવો છે, તો તમારા માટે આવી ગયો છે Xiaomi 12 Pro 5G. આ ફોનમાં 50MP નો વાઇડ કેમેરો, 50MPનો એલ્ટ્રા વાઇડ કેમેરો, અને 50MP નો ટેલિફોટો કેમેરો  છે. ફોનમાં કેટલાય બેસ્ટ ફોટોગ્રાફી મૉડ છે. આ ફોનની બેટરી અને બાકીના ફિચર્સ પણ જબરદસ્ત છે. અમેઝૉન પર પહેલીવાર આ ફોન પર સૌથી વધુ ઓફર મળી રહી છે.

See Amazon Deals and Offers here- 
આ ફોનની કિંમત છે 62,999 રૂપિયા અને ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 6 હજાર રૂપિયાનુ એડિશનલ કેશબેક છે, ફોન પર 10,800 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. આ ફોનમાં ત્રણ 50MPના કેમેરા છે. જેમાં પહેલો 50MP નો વાઇડ કેમેરો, બીજો 50MP નો અલ્ટ્રા વાઇડ કેમેરો અને ત્રીજો 50MP નો ટેલિફોટો કેમેરો છે. સાથે જ આ ફોનમાં બેસ્ટ પોટ્રેટ મૉડ છે. આ ફોનમાં ફૉકસ અને અલ્ટ્રા નાઇટ મૉડ છે, જેને રાતમાં પણ ક્લિયર ફોટો ખેંચી શકાય છે. ફોનમાં 32MPનો સેલ્ફી કેમેરો છે.ફોનની બેટરી 4600mAhની છે અને 120W Xiaomi હાઇપર ચાર્જને સપોર્ટ કરે છે, જેનાથી માત્ર 18 મિનીટમાં ફોન પુરેપુરો ચાર્જ થઇ જશે. ફોનમાં 50W નુ વાયરલેસ ટર્બો ચાર્જિંગ પણ છે.  

ફોનના બાકીના ફિચર્સ - 
ફોનમાં બે વેરિએન્ટ છે, જેમાં એક 8GB અને 12 GB RAM નુ ઓપ્શન છે. 
ફોનમાં બ્લૂ, બ્લેક અને મૉવકલરમાં ખરીદી શકો છો.ફોનમાં વેલવેટ મેટ ફિનિશ બેક છે. 
ફોનમાં 6.73 ઇંચની મોટી સ્ક્રીન છે અને WQHD+ AMOLED Dot ડિસ્પ્લે છે. 
ફોનમાં બેસ્ટ ઓડિયો માટે Harmon / Kardonના સાઉન્ડની સાથે 4 સ્પીકર આપવામાં આવ્યા છે. 
આ ફોનમાં Qualcomm's Snapdragon 8 Gen 1 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 5G નેટવર્ક છે. 
ફોનમાં ઇઝી ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે ગ્લવ્ઝ પહેરવા પર પણ કામ કરશે. 
ફોન પડે ત્યારે તુટે નહીં તે માટે કૉર્નર પર ગોરિલ્લા ગ્લાસ છે. 
 
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો......... 

રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?

IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી

Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ

Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન

અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું

Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget