શોધખોળ કરો

iPhone 12 Pro ખરીદવા પર મળી રહી છે 5 ઓફર, જાણો આની પુરેપુરી ડિટેલ

Apple iPhone 12 Pro (512GB) - Pacific Blue- જો માત્ર આઇફોન ખરીદવો છે, તો આની કિંમત 106,900 રૂપિયા છે, અને સાથે 1500 રૂપિયાનુ બેન્ક ડિસ્કાઉન્ટ છે. 

iPhone 12 Pro On Amazon: અમેઝૉને આઇફોન 12 પ્રૉ પર કેટલીય ઓફર આપી છે. આ ફોનની સાથે એરપૉડ્સ, USB ચાર્જર કે પછી વાયરલેસ ચાર્જર પણ ખરીદી શકો છો અને 30% સુધીની છૂટ પણ લઇ શકો છો. આ ઉપરાંત Bank of Barodaના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ સુધીનુ અને Citibank ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,250 રૂપિયા સુધીનુ એકસ્ટ્રા કેશબેક મળી રહ્યું છે. જાણો આઇફોન 12 પ્રૉની એક્સેસરીઝની સાથે શું ડીલ મળી રહી છે. 

See Amazon Deals and Offers here - 

Apple iPhone 12 Pro (512GB) - Pacific Blue- જો માત્ર આઇફોન ખરીદવો છે, તો આની કિંમત 106,900 રૂપિયા છે, અને સાથે 1500 રૂપિયાનુ બેન્ક ડિસ્કાઉન્ટ છે. 

New Apple iPhone 12 Pro (512GB)  with Apple 20W USB-C Power Adapter- જો આઇફોન 12 પ્રૉને પાવર એડૉપ્ટરની સાથે ખરીદવો છે, તો આની કિંમત 1,51,800 રૂપિયા છે, પરંતુ આને 28% ના ડિસ્કાઉન્ટ બાદ 1,08,799.00 રૂપિયામાં ખરીદી શકો છો. 

New Apple iPhone 12 Pro (512GB)  with Apple Clear Case with Magsafe (for iPhone 12, 12 Pro)- આઇફોનના વાયરલેસ ચાર્જરની સાથે આની કિંમત છે 1,54,800 રૂપિયા, પરંતુ અહીં પણ તમને 27% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ પછી આને  1,11,800 રૂપિયામાં ખરીદી શકો છો. 

New Apple iPhone 12 Pro (512GB) with AirPods with Charging Case- આઇફોનને ચાર્જિગ કેસ વાળા એરપૉડ્સની સાથે ખરીદવા પર MRP1,62,800 રૂપિયા છે. જેને ડીલમાં 26% નુ ડિસ્કાઉન્ટ બાદ 1,19,699 રૂપિયામાં ખરીદી શકો છો. 

New Apple iPhone 12 Pro (512GB) with Apple AirPods Pro- આઇફોન 12 પ્રૉને AirPods Proની સાથે 1,27,800 રૂપિયામાં ખરીદી શકો છો, જોકે આની કિંમત 1,74,800 રૂપિયા છે. પરંતુ ડીલમાં 26% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

See iPhone 12 Pro Deal and Offer On Amazon

iPhone 12 Pro ના ફીચર્સ-
iPhone 12 Pro 6.1-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે અને સિરામિક શિલ્ડ કોટિંગ સાથે આવે છે. A14 બાયોનિક ચિપ પર કામ કરતા આ સ્માર્ટફોન પાવરફુલ કેમેરા સિસ્ટમ સાથે આવે છે. આમાં તમને 12MP અલ્ટ્રા-વાઇડ, વાઇડ અને ટેલિફોટો કેમેરા, 4x ઓપ્ટિકલ ઝૂમ રેન્જ અને ડીપ ફ્યુઝન, નાઇટ મોડ અને સ્માર્ટ HDR3 જેવા ઘણા ફોટોગ્રાફી મોડ્સ પણ મળશે. આ ફોનનો ફ્રન્ટ કેમેરો પણ 12MPનો છે અને IP68 રેટિંગ સાથે આવે છે જે આ ફોનને પાણી પ્રતિરોધક બનાવે છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો...... 

CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?

ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ

Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત

કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget