Google Messages: ગૂગલ મેસેજમાં આવ્યો જીમેઇલ જોવો લૂક અને ફિચર, તમારા માટે આ રીતે છે કામનુ......
રેટ્રૉ નેવિગેશન મેનૂની સાથે મેસેજની સાથે Google ફોટો ઇન્ટીગ્રેશન પણ આવ્યુ છે, જે ગયા વર્ષે નવેમ્બરમાં સામે આવ્યુ હતુ.
Google Gmail Fretaure: Google મેસેજને કથિત રીતે એક જીમેઇલ જેવા નેવિગેશન ડ્રૉઅરની સાથે લૂકમાં ફેરફાર મળી રહ્યો છે, જે એન્ડ્રોઇડ ફોન પર મેસેજિંગ એક્સપીરિયન્સને બેસ્ટ બનાવે છે, કમ સે કમ તે લોકો માટે જે આના બીટા પ્રૉગ્રામનો ભાગ છે. રિપોર્ટ અનુસાર ફેરફારને સર્ચ કરવાના કેટલાક દિવસ બાદ મેસેજોને નવા બીટા વર્ઝનામાં નવી ડિઝાઇન દેખાવવા લાગ્યા. હવે ફિચરના બીટા ટેસ્ટને જોવામાં આવ્યો છે, અને આ એક જુની સ્કૂલ હેમબર્ગર મેનૂ લાવે છે, જેવી આશા હતી.
પહેલા એપની ઉપર રાઇટ કૉર્નરમાં આપવામાં આવેલા ત્રણ ડૉટ વાળા મેનૂને નવી ડિઝાઇનમા હટાવી દેવામાં આવ્યુ છે. આની જગ્યાએ મેસેજે તે ફિચરને એપની વિપરિત દિશામાં એક હેમબર્ગર મેનૂમાં ફેરવી લીધુ છે આમાં તે જરૂર ઓપ્શન છે, જેમ કે મેસેજ, સ્ટાર્ડ, આર્કાઇવ્ડ અને સ્પામ એન્ડ બ્લૉક્ડ... મેનૂની નીચે એક અલગ સેક્શનમાં યૂઝર્સને થીમ પર ડિવાઇસ પેયરિંગનો ઓપ્શન દેખાશે. મેસેજના કન્ટર વર્ઝનમાં આ તમામ ઓપ્શન ત્રણ ડૉટ મેનૂની અંડર આવે છે, જેનાથી તે સેક્સનમાં થોડુ વધારે ક્રાઉડ થાય છે.
જો યૂઝર્સ વસ્તુઓનો ઓર્ગેનાઇઝ કરવા માટે Googleના જુની રીતને પસંદ કરે છે, તો નેવિગેશન ડ્રૉઅસર પર સ્વિચ કરવા અપીલિંગ થઇ શકે છે. આ એક દિલચસ્પ ફેરફાર છે કેમકે Googleએ તાજેતરમાં જ આ પ્રકારના ઇન્ટરફેસથી છુટકારો મેળવી લીધો છે. ખાસ કરીને પ્લે સ્ટૉર પરથી ટેબના ફેવરમાં આ જોડવામાં આવ્યુ છે.
રેટ્રૉ નેવિગેશન મેનૂની સાથે મેસેજની સાથે Google ફોટો ઇન્ટીગ્રેશન પણ આવ્યુ છે, જે ગયા વર્ષે નવેમ્બરમાં સામે આવ્યુ હતુ. આ ફિચર તમારે એપના માધ્યમથી એસએમએસની તુલનામાં સારી ક્વૉલિટીમાં વીડિયો શેર કરવાની પરવાનગી આપે છે.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો