શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ડાયરામાં ગીતા રબારીએ મચાવી ધૂમ, BJPના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી રહ્યા હતા હાજર
વડોદરામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. વડોદરામાં રામકાકાની દેરી પર પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા ગીતા રબારી પર ભજન રસિકોએ મનમૂકીને રૂપિયા વરસાવ્યા હતા. વડોદરામાં રૂપિયાના વરસાદ અંગે જ્યારે વાઘાણીને પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે આ પ્રકારે રૂપિયા ઉડાવવા એ શ્રદ્ધાનો વિષય છે અને આ રૂપિયા ધાર્મિક કાર્યો માટે જ વપરાય છે..
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાત
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion