શોધખોળ કરો
ઊંઝા ઉમિયાધામથી થયું દિવ્ય રથનું પ્રસ્થાન, મોટી સંખ્યામાં જોડાયા પાટીદારો, જુઓ વીડિયો
આજે ઊંઝા ઉમિયાધામથી દિવ્ય રથનું પ્રસ્થાન થયું છે. ઉમિયા ધામ પ્રમુખ મણીભાઈ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટયો છે.
આગળ જુઓ




















