શોધખોળ કરો
Advertisement
Hun To Bolish | હું તો બોલીશ | મારા ગુજરાતને હજુ કેટલું લૂંટશો?
Hun To Bolish | હું તો બોલીશ | ગઈકાલે વલસાડના કલેક્ટર આયૂષ ઓકને કરાયા સસ્પેન્ડ...જે પાછળનું કારણ છે કે, આ અધિકારીએ સુરતના ડુમસમાં આવેલી 2 હજાર કરોડની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દિધી....જૂન 2021માં IAS આયુષ ઓક અમરેલીથી સુરત કલેક્ટર તરીકે આવ્યા...અને 31મી જાન્યુઆરી 2024ના રોજ તેમની બદલી વલસાડ જિલ્લામાં કરવામાં આવી...આ બદલીના એક દિવસ પહેલા સરકારી જમીન ખોટી રીતે બિલ્ડરના નામે ચડાવી દીધી....1948-49થી ડુમસની જમીન સરકારી પડતર તરીકે મહેસૂલી રેકર્ડમાં હતી....આયુષ ઓકે મહેસૂલી રેકર્ડમાં નોંધ નંબર 582 ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવા મંજૂરી આપી...જ્યારે કે, કાયદા મુજબ સરકારી પડતરમાં ગણોતિયો ન હોઈ શકે...અને 2.17 લાખ ચોરસ મીટર જમીનનો જેની કિંમત 2 હજાર કરોડ રૂપિયા થાય છે તેનો સોદો આયુષ ઓકે કરી નાખ્યો....
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement