શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કોરોનાની આ છે સ્થિતિ, 108માં ન આવનાર દર્દીને હોસ્પિટલમાં ન મળ્યો પ્રવેશ, બીમાર દીકરાની મજબૂર માતાએ શું કર્યું, હાલત જોઇ આંખો ભીની થઇ જશે, જુઓ વીડિયો
દેશભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે આ કોરોનાકાળમાં માનવતા મરી પરીવાર હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શારદાબેન હોસ્પિટલની બહારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માતા પોતાના કોરોના સંક્રમિત પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવા આવી હતી પરંતુ હોસ્પિટલે કોરોના પ્રોટોકોલ અને નિયમોનો હવાલો આપી દર્દીને દાખલ કર્યો નહોતો. 108 વગર આવતા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ નહિ અપાય તેવુ લાચાર માતાને કહેવામાં આવ્યું હતું. જેના બાદ લાચાર માતા દીકરાને લઈને હોસ્પિટલ બહાર રોડ પર બેસવા મજબૂર બની હતી.
અમદાવાદ
![Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/8cfefcf85115a248461a21a6d2a5b95c17200140223421012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8e734762f4001d815393a62980e18e9f171982831113373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
![Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/5d67abe9ee6054dbdb35d4779b467ba3171981357532573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement