શોધખોળ કરો

Gujarat High Court Advocate Association Elections | મતદાર વકીલો સુધી પહોંચવા માટે ઉમેદવારોનું એડીચોટીનું જોર

Gujarat High Court Advocate Association Elections | ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની ચૂંટણીનો વિવાદ. મતદાર વકીલો સુધી પહોંચવા માટે ઉમેદવારોનું એડીચોટીનું જોર. વોટર લીસ્ટ અને મતદાર વકીલોના નામ નંબર તમામ ઉમેદવારોને મળી રહે તે માટે ચૂંટણી અધિકારી એ ઊભી કરી વ્યવસ્થા. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રહે તે માટે આ વખતના મતદાન બાદ મતગણતરી ને લાઈવ બતાવાશે. બેલેટમાં કોને મત મળ્યો એનું લાઈવ પ્રસારણ અને રેકોર્ડિંગ કરાશે. ગુજરાત બાર કાઉન્સિલે ઉમેદવાર બ્રિજેશ ત્રિવેદીની ફરિયાદ બાદ પારદર્શિતા થી ચૂંટણી માટે કર્યો હતો હુકમ. તમામ ઉમેદવારો ને મતદારો ની એક્સેસ મળે અને પ્રચાર માટે પૂરતો સમય મળે તેવું બાર કાઉન્સિલે કર્યું હતું અવલોકન. વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલના નિર્ણયને તમામ ઉમેદવારોએ સ્વીકાર્યો. 22 ડિસેમ્બરના રોજ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદો માટે યોજાવવાની છે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન ની ચૂંટણી.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ

રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ

પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો

બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ

જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?

Embed widget