શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યૂના કેસ વધ્યા, જુઓ વીડિયો
ચાલુ મહિનામાં કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 66 કેસ AMC ના ચોપડે નોંધાયા હતા.જેના કારણે AMC ના આરોગ્યવિભાગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કેસનો આંકડો ઓક્ટોબર 2019 માં માત્ર 119 પર પહોંચ્યો હતો.વરસાદ બંધ થવાના કારણે આસાપાસની કન્સ્ટ્રકશન સાઈટ પર સાફ સફાઈ રાખવામાં ન આવતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. પરિણામે પૂર્વઝોન,ઉત્તરઝોન અને દક્ષિણઝોનમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.
અમદાવાદ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement