શોધખોળ કરો
અમદાવાદ: કર્ફ્યુની જાહેરાત બાદ જોધપુર પાસે ડી-માર્ટમાં ખરીદી માટે ગ્રાહકોની ઉમટી ભીડ
કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. કર્ફ્યુની જાહેરાત કરાતા લોકો સામાન ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જોધપુર વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાં લોકોની લાંબી લાંબી લાઈન જોવા મળી હતી.
અમદાવાદ

Ahmedabad Bopal Attack Case: હુમલામાં પીડિત યુવકની પત્નીએ શું કર્યા ખુલાસા?, જુઓ વીડિયોમાં

Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

Shaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે

Ahmedabad Stone pelting : અમદાવાદમાં મોડી રાત્રે પથ્થરમારો , મેચની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement