શોધખોળ કરો
Advertisement
Bhavnagar Farmers | તાર ફેન્સિંગ સહાયથી ભાવનગરના ખેડૂતો વંચિત, જુઓ અહેવાલ
Bhavnagar Farmers | ભાવનગર જિલ્લામાં ખેડૂત પાક રક્ષણ માટેની તાર ફેનસિંગ સહાય માટે ઓનલાઈન પોર્ટલમાં મોટા ભાગના ખેડૂતો રહ્યા વંચીત. ભાવનગર જિલ્લામાં 2 લાખ 90 હજાર ખેડૂતો પૈકી 591 ખેડૂત જ પોર્ટલમાં સમાવેશ થયા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજનામાં 50 ટકા સબસીડી અથવા રનિંગ મીટર દરમિયાન 200 રૂપિયા આપવાની આ યોજના હતી. પરંતુ ઓનલાઇન પોર્ટલ માત્ર 24 મિનિટ સુધી જ શરૂ રહેતા ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો.
ભાવનગર
Bhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડ
Bhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?
Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂર
Bhavnagar: 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion