શોધખોળ કરો

Amreli | બોરવેલમાં કેવી રીતે પડી માસૂમ આરોહી, જુઓ આખી ઘટના વિગતે

રાજ્યમાં બોરવેલમાં (child fell in borewell) વધુ એક બાળકી પડી છે. અમરેલીના (amreli news) સુરગપરા ગામની (suragpara village) સીમમાં બોરમાં બાળકી પડી હતી. પરપ્રાંતીય  ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી હતી. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમા પડી હતી. અમરેલી ફાયર (amreli fire brigade) અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોરમાં 45 થી 50 ફુટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય (oxygen supply) શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અગાઉ પણ બની છે આ પ્રકારની ઘટના

થોડા મહિના પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain | વહેલી સવારથી વરસાદનો પ્રારંભ | જુઓ કયા કયા જિલ્લામાં થઈ પધરામણી ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
Advertisement
metaverse
Advertisement

વિડિઓઝ

Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદRajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલJamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget