શોધખોળ કરો
Advertisement
Bhagwanbhai Chaudhary | હારીજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીનું હાર્ટ અટેકથી નિધન
Bhagwanbhai Chaudhary | પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક મોત. હારીજ માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાન ચૌધરીનું હાર્ડ એટેકથી મોત. રાત્રે સુતા હતા તે દરમ્યાન ભગવાનભાઈ ચૌધરીને પોતાના ઘરેજ દુખાવો ઉપડ્યો હતો. દુખાવો થતા તાત્કાલિક વહેલી સવારે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા. સારવાર મળે તે પહેલા જ 59 વર્શિય ભગવાન ચૌધરીનું મોત. ચેરમેન ભગવાન ચૌધરી ના મોતને લઈ હારીજ APMC નું કામ કાજ બંધ રાખી પાળ્યું શોક.
ગુજરાત
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement