શોધખોળ કરો
Advertisement
Dhuleti 2024 | ગુજરાતમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી, કયા શહેરમાં કેવો રહ્યો માહોલ?
Dhuleti 2024 | ગુજરાતમાં લોકોએ આજે ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરી હતી. મહીસાગર જિલ્લામાં ધામધૂમ પૂર્વક રીતે કરવામાં આવી રહી છે ધુળેટી પર્વની ઉજવણી. સંતરામપુર શહેરમાં પણ લોકોએ એકબીજાને કાચા રંગો લગાવી અને ધુળેટી પર્વની ઉજવણી કરી. આનંદ ઉલ્લાસ સાથે રંગોના પર્વની કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં ઉજવણી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત સહિત રાજ્યભરમાં ધામધૂમથી લોકોએ ઉજવણી કરી હતી. લોકસભાની ચૂંંટણીને લઈ નેતાઓએ પણ જોરશોરથી ધૂળેટીની ઉજવણી કરી હતી.
ગુજરાત
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement