શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat bypolls: ગઢડા બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat bypolls) ગઢડા બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમાર અને કોગ્રેસના ઉમેદવાર તરીકે મોહન સોલંકી ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement