શોધખોળ કરો
Advertisement
પાવી જેતપુરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં નિયમના ભંગ બદલ નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે રામદેવ પીરના આશ્રમમાં રાત્રી દરમિયાન ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યમાં લોકો એકઠા થયા હતા અને સ્ટેજ ઉપર મહારજ ની સાથે ભાજપના સ્થાનિક નેતાઓ પણ હાજર હતા અને તમામેં કોવિડ 19 ની ગાઈડલાઈન ના લિરે લીરા ઉડાવ્યા હતા જે બાબતે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરી સવાલ કર્યા, એબીપી અસ્મિતા ના અહેવાલ ને લઈ કદવાલ પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમના આયોજક ભરતભાઈ રાઠવા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, જાહેરનામા ના ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તો માસ્ક વિના ત્યાં હાજર લોકો સામે 10 હજાર સુધીનો દંડ વસૂલયો છે સાથે સાથે વિડિઓના આધારે અન્યો સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત
Election Commission: રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે યાદી કરી જાહેર
Botad Exam Cheating: બોટાદની શાળામાં પરીક્ષામાં ચોરી, શિક્ષકે જ વિડિયો ઉતારી ભેદ ખોલ્યો
Banaskantha Protest: વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધ
Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement