શોધખોળ કરો
Advertisement
મહેસાણા પાલનપુર હાઇવે પર કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
મહેસાણા પાલનપુર હાઇવે પર કરોડોના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે. નિર્માણાધીન બ્રિજ બેસી જતાં બ્રિજની ગુણવતા પર સવાલો ઉઠ્યા છે. બ્રિજનું કામ રણજીત કન્સ્ટ્રકશન નામની કંપનીને કામગીરી સોપવામાં આવી હતી. મહેસાણાની રૂપેણ નદી પર બની રહેલો બ્રિજ પૂર્ણરૂપે બનતા પહેલા જ બેસી ગયો છે. કંપનીની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. બનતા ફેલા જ બ્રિજ બેસી ગયો તો આગળના સમયમાં આ બ્રિજ ઊભો રહેશે ખરો કે કેમ તેવી ઇલોકોમાં ચર્ચા થઈ રહી છે.
Tags :
Gujarati News Mehsana Gujarat News Bridge World News Palanpur Highway Rupen River ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Bridge Under Construction Ranjit Constructionમહેસાણા
Nitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થના
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement