શોધખોળ કરો
Advertisement
Gujarat Panchayat Election 2021:કડી નગરપાલિકાની 10 બેઠકો માટે મતદારોમાં ઉત્સાહ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મહેસાણાની કડી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. કડી નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો બિન હરીફ થઇ છે ત્યારે કડી નગરપાલિકાની 10 બેઠકો પર મતદાન પ્રક્રિયા થઇ રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહેસાણા
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement