શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી, વેપારીની અનાજમાં કટકી મારતી કરતૂત વીડિયોમાં કેદ, જુઓ વીડિયો
મહેસાણામાં જિલ્લા પુરવઠા વિભાગની પોલમપોલનો વીડિયો સામે આવ્યો છે. નાગલપુરમાં દુકાનદાર-વેપારીએ ગ્રાહકોને અનાજમાં ઘઉંમાં કટકી કરી હતી. રેશનકાર્ડ ધારકને 25 કિલો ઘઉંની જગ્યાએ 20 કિલો ઘઉં જ આપ્યા હતા, વેપારીએ 5 કિલો ઘઉંની કટકી કરી લીધી હતી. આ છેતરપિંડીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વારંવાર છેતરાતા રેશનકાર્ડ ધારકોએ ખુદ બનાવ્યો છે.
મહેસાણા
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement