શોધખોળ કરો
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું મતદાન શરુ, વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે જંગ
મહેસાણા દૂધસાગર ડેરીની 15 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારે ૯ વાગ્યા થી મતદાન શરુ થઈ ચૂક્યું છે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ છે. સત્તા હાંસલ કરવા બંને પક્ષો મેદાને છે. ડેરીના ચૂંટણી જંગ માં કુલ 39 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 1126 મતદાર મતદાન કરશે. ડેરી માં સત્તા નું સુકાન કોના ફાળે જશે એ ચિત્ર આજે સ્પષ્ટ થશે.
આગળ જુઓ





















