શોધખોળ કરો
local body election: CM રૂપાણી આવતીકાલે સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન, જુઓ વીડિયો
રાજકોટ મનપાની ચૂંટણીને લઇને મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે સાંજે પાંચ વાગ્યે મતદાન કરશે. રાજકોટના વોર્ડ નંબર 10માં બુથ નંબર 2 પર મતદાન કરશે. કોવિડની ગાઇડલાઇન અનુસાર અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કરશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















