શોધખોળ કરો
Lok Sabha Election 2024 | ‘દુશાસનરૂપી રૂપાલાને પ્રજા આપશે જાકારો’, ‘ઇન્ડિયા ગઠબંધન કૌરવ સેના જેવી’
Lok Sabha Election 2024 | રાજકોટની સભામાં કોંગ્રેસના યુવા નેતા પ્રતાપ દુધાત દ્વારા પરસોતમ રૂપાલા ને દુષાસન સાથે સરખાવ્યા. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ કહ્યું પ્રતાપ દુધાત પણ અમરેલીના છે એટલે પરસોતમભાઈ ને સારી રીતે ઓળખતા હોય તેમ છો. તો આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ કહ્યું હું પ્રતાપભાઈ દુધાતની વાતને સમર્થન આપું છું. જે રીતે મહાભારતમાં દ્રોપદીનું અપરણ થયું હતું તે જ રીતે આજે આ દુશાસનો નારીઓનું અપમાન કરી રહ્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















