શોધખોળ કરો
રાજકોટના લોધિકા તાલુકાના આ ગામમાં હજુ સુધી નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ
દિવાળી બાદ કોરોનાવાયરસ ગુજરાતમાં ફરીવાર વર્ક્યો છે. જોકે આ મહામારી વચ્ચે પણ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અભેપર ગામમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ ગામના લોકોની જાગૃતિના કારણે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ અંગે ગામના મહિલા સરપંચે કહ્યું હતું કે જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી ગામમાં સો ટકા સાવચેતી રાખવામાં આવે છે. તમામ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવ્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















