શોધખોળ કરો
રાજકોટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા NSUIના કાર્યકર્તાઓનો વિરોધ, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં NSUIના કાર્યકર્તાઓએ સાયકલ પર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોનો વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં મંજૂરી વગર કાર્યકર્તાઓએ વિરોધ કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. બેનર અને પોસ્ટર સાથે વિરોધ કર્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















