શોધખોળ કરો
રાજકોટઃ ધોરાજીમાં 6 લોકો વિદેશથી પરત આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના ધોરાજીમાં વિદેશથી છ લોકો પરત આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. છ પૈકી પાંચ વ્યક્તિ દુબઈથી અને એક વ્યક્તિ લંડનથી આવ્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















