શોધખોળ કરો
Rajkot Hospital Scam: રાજકોટ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર, કોણે કર્યા વીડિયો અપલોડ?
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં આ ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતાં હોવાનું જાણવા મળતાં હાલ અન્ય રાજ્યમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ આખું ઓપરેશન કઇ રીતે શરૂ થયું અને કઈ રીતે મહિલાઓના વીડિયો ત્યાં સુધી પહોંચ્યા એ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.
Rajkot Hospital Scam: રાજકોટ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર, કોણે કર્યા વીડિયો અપલોડ?
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















