શોધખોળ કરો
રાજકોટ: હત્યા બાદ આરોપી યુવાનનું આત્મસમર્પણ, જુઓ શું હતું કારણ?
રાજકોટમાં યુવાને પોતાની પત્નીની હત્યા કરી હતી. જે બાદ યુવાને પોલીસ સમક્ષ હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ હત્યા બાદ પોલીસે પતિની અટકાયત કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















