શોધખોળ કરો
Rajkot: ટ્યુશન ક્લાસ એસોસિએશને કરી આર્થિક પેકેજની માંગ, છેલ્લા 15 મહિનાથી ક્લાસ બંધ
રાજકોટ(Rajkot)માં ટ્યુશન ક્લાસ એસોસિએશ(Tuition Class Association)ને આર્થિક પેકેજની માંગ કરી છે. એસોસિએશને જિલ્લા કલેક્ટરને મળીને આર્થિક પેકેજની માંગ કરી છે. છેલ્લા 15 મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ હોવાથી શિક્ષકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.આ સાથે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલ માફ કરવાની પણ રજુઆત કરી છે.
રાજકોટ
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ





















