શોધખોળ કરો
રાજકોટ: લોધિકાનાં ખાંભા ગામમાં વહીવટ સંભાળતી મહિલાઓ, સરપંચ, ઉપસરપંચ કુલ 9 મહિલા કરે છે કાર્ય
રાજકોટના (rajkot) લોધિકા (lodhika) તાલુકાનાં ખાંભા (khambha) ગામમાં મહિલાઓનું (women) શાસન ચાલે છે. 4 વર્ષ પહેલા મહિલાઓએ શાસન સંભાળ્યું અને ગામની કાયા પલટ કરી નાખી. ખાંભા ગામ લોધિકાથી 7 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં સરપંચ, ઉપસરપંચ એમ કુલ 9 મહિલાઓની બોડી ગામનો વહીવટ સંભાળે છે. ગામમાં 4 વર્ષમાં શહેર જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
Tags :
Gujarati News Rajkot Gujarat News Women World News Sarpanch Administration Lodhika ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Khambha Village ABP Asmita Liveરાજકોટ
![Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/82db38833bba17e328a129349388f88c17396101882341012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ
![Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/70448ad1ca69593ce0aa26e8f25d3286173951539950573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?
![Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d5b213a22a8419a86114886fce6a286c17394597173931012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો
![Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d2a4aa024d4a83470bef656496fadff9173943733869473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો
![Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/c674fde90f0dcf803f2cb5ed2927f28b17393702040991012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement