શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 21 ડિસેમ્બરથી પરીક્ષાનો પ્રારંભ થશે, જુઓ વીડિયો
આગામી 21 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થશે. BA , BBA , BSC , LLB અને BSW સેમેસ્ટર- 5 ની જ્યારે BSCIT , MSCIT અને MPM સેમેસ્ટર 3 સહિતના કોર્સની પરીક્ષા લેવામાં આવશે. 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















