શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat ની જિલ્લા કોર્ટ સાથે સંકળાયેલા જજ સહિત 24 વ્યક્તિને થયો કોરોના, જુઓ વીડિયો
સુરતમાં કોર્ટમાં ફીઝીકલ કાર્યવાહી શરુ થયાને હજુ તો એક મહીનો પણ પુરો નથી થયો. ત્યાં કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા અદાલતમાં 24 લોકો કોરોના સંક્રમિત થયા છે. ચાર જજ, 10 કર્મચારી અને 10 વકીલોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોર્ટમાંથી કેસ સામે આવતા વકીલોએ અજંટ સિવાયના કામોથી સ્વૈચ્છિક રીતે અળગા રહેવાનો નિર્ણય લીધો છે
સુરત
![Surat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/2b6e412aa8cd1ea5bda924eabafbc0021720426609798922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન
![Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/50aa386b96691cae9fea3d42542d587d172041861880673_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
![Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/fb9e34fd78e4a74d0db168d3429debaa172041322721673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
![CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/b4117dd981aed3a4c57cfe3ec2f8b99f172016948485273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement