શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો, 429 નવા કેસ નોંધાયા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સોમવારે 429 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.
સુરત
Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ
Suspicious death of 3 Girls in Surat: ત્રણ બાળકીના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સુરત પ્રશાસન
Surat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલ
Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion