શોધખોળ કરો
Advertisement
Surat News | સુરતનો મૃત મનાતો પતિ જીવતો નીકળ્યો, અન્ય મહિલા સાથે કરી લીધા હતા લગ્ન
સુરતમાં અજીોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મૃત પિતા 18 વર્ષ બાદ ફેસબુક પર જીવિત મળ્યા છે.ડીંડોલીમાં રહેતાં ૨૩ વર્ષીય યુવકે ૧૮ વર્ષે મૃત મનાતાના પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. ૨૦૦૫માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતા ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં ૧૮ વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે.
સુરત
Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
Surat News | પશ્ચિમ રેલવેના GMએ સુરતના કોસંબા અને ઉતરાણ રેલ્વે સ્ટેશન પર ઇન્સ્પેક્શન હાથ ધર્યું
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement