શોધખોળ કરો
Vadodara:મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી,નદી કિનારે રહેતા લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય
વડોદરા(Vadodara)માં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી(pre-monsoon operations) અધૂરી રહી છે. અહીંયા વિશ્વામિત્રી નદી(Vishwamitri river) અને ત્રણ કાંસની સફાઈ અધૂરી રહી છે. મસીયા, રૂપારેલ, ભૂકી કાંસની સફાઈ પણ અધૂરી રહી ગઈ છે. નદી કિનારે રહેતા નાગરિકોમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.
આગળ જુઓ





















