શોધખોળ કરો
Advertisement
દીકરીની હિન્દીની મજાક ઉડાવતી શ્રીદેવીનો જૂનો વીડિયો થયો વાયરલ
મુંબઇઃ દુનિયાને અલવિદા કરી ગયાને બે મહિના બાદ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શ્રીદેવી પોતાની દીકરી જાહન્વીની મજાક ઉડાવતી જોવા મળી રહી છે. વાસ્તવમાં વીડિયોમાં જાહન્વીને હિન્દી બોલવામાં પડી રહેતી તકલીફને લઇને શ્રીદેવી તેની મજાક ઉડાવે છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહન્વીને એક સવાલ પૂછવામાં આવે છે અને પત્રકારો જવાબ હિન્દીમાં ઇચ્છે છે. ત્યારે જાહન્વી કહે છે કે જી મને હજી આવડતું નથી. હું હજું સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું. આ વાતો તે હિન્દીમાં બોલી રહી છે.
જેના પર શ્રીદેવી કહે છે કે પ્લીઝ તેને હિન્દીમાં વાત કરવાનું ના કહો. શ્રીદેવી દીકરીની નકલ પણ ઉતારે છે. જેને જોઇને ત્યાં હાજર સૌ કોઇ હસવા લાગે છે
મહેસાણા
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત
Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement