શોધખોળ કરો
અમેરિકામાં આ કાયદો પસાર થયો તો ભારતીયો પર થશે ગ્રીનકાર્ડનો વરસાદ
1/4

આ સાત ટકાની લિમિટના કારણે ચીન અથવા ભારતના પોસ્ટ-ગ્રેજ્યુએટ્સને અડધા દાયકા સુધી અથવા તેનાથી વધુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશ કૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે.
2/4

અમેરિકામાં વસતા ભારતીયો પ્રોફેશનલ મોટાંભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચની કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે. અમેરિકામાં દર વર્ષે વિદેશીઓને 140,000 ગ્રીન કાર્ડ્સ મંજૂર કરવામાં આવે છે. હાલના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને આપવામાં આવે છે.
Published at : 09 Feb 2019 10:39 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















