શોધખોળ કરો

Gita Jayanti 2024: વિશ્વનો એકમાત્ર ગ્રંથ જેની ઉજવવામાં આવે છે જન્મજયંતિ, જાણો ગીતા જયંતિ ઉજવવાનું શું છે કારણ?

Gita Jayanti 2024: મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને ગીતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ હોવા ઉપરાંત, ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Gita Jayanti 2024: શ્રીમદ ભાગવત ગીતા(Bhagavad Gita)નું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે મહાભારત(Mahabharat)ના યુદ્ધ દરમિયાન જે દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે દિવસે માર્ગશીર્ષ શુક્લ પક્ષની એકાદશી પણ હતી.

તેથી, આ દિવસે મોક્ષદા એકાદશી આવે છે અને આ દિવસે ભગવાન કૃષ્ણ(Lord Krishna)એ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તેથી આ દિવસને ભગવત ગીતાના જન્મ અથવા જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રીમદ ભાગવત ગીતાનું મહત્વ (Bhagavad Gita Significance)

ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ, ગીતાના ઉપદેશોમાં, જીવન જીવવવાની પદ્ધતિ, ધર્મનું પાલન અને કર્મના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આમાં કૃષ્ણએ એવા ઉપદેશો આપ્યા છે, જે ભગવાન, આત્મા અને સૃષ્ટિના નિયમનું જ્ઞાન સ્પષ્ટ કરે છે. તે કર્મ, ધર્મ અને મોક્ષ જેવા વિષયોની વાત કરે છે. જે લોકો ભગવત ગીતાનો પાઠ કરે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે, તેઓ હિંમતવાન અને નિર્ભય બને છે અને હંમેશા કર્તવ્યના માર્ગે આગળ વધે છે.

'ગીતા' એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે

વિશ્વભરના વિવિધ ધર્મોના પોતપોતાના ધાર્મિક ગ્રંથો છે. હિન્દુ ધર્મમાં પણ ઘણા ધાર્મિક ગ્રંથો છે. પરંતુ વિશ્વમાં ગીતા એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગીતા એક એવો ગ્રંથ છે જેનો જન્મ સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી થયો હતો. ગીતામાં ઉલ્લેખિત દરેક શ્લોક ભગવાન કૃષ્ણના મુખમાંથી આવ્યો છે. તેથી તેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

શું તમારે પણ છે દાંતથી નખ કાપવાની આદત ? આનાથી જીવનમાં આવે છે આ 5 દુષ્પ્રભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
Embed widget