શોધખોળ કરો

Actors Cars : બોલિવુડ સ્ટાર્સની કાર અને તેની કિંમત સાંભળી આંખો ફાટી જશે

આજે અમે તમને સ્ક્રીન પર દેખાતા તમારા મનપસંદ કલાકારોની લક્ઝરી કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ

ફિલ્મ સ્ટાર્સના અભિનયની સાથો સાથ લોકોને તેમની અંગત જીંદગીમાં ડોકિયું કરવામાં પણ લોકોને ભારે રસ હોય છે. તેઓ ફિલ્મી પડદા બાદ પોતાના અંગત જીવનમાં શું શું કરે છે તેના વિષે જાણવા લોકો આતુર હોય છે. તમારા મનપસંદ બોલિવૂડ સ્ટાર્સ કઈ લક્ઝરી કાર ચલાવે છે, તે કેટલી કિંમતી છે પણ જાણવાની બાબત છે. તો ચાલો આજે આપણે જાણીએ કયા સ્ટાર કઈ કાર વાપરે છે.

આજે અમે તમને સ્ક્રીન પર દેખાતા તમારા મનપસંદ કલાકારોની લક્ઝરી કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ કારો પોતાનામાં કોઈ લક્ઝરી હોટલથી ઓછી નથી અને તેની કિંમત લાખો નહીં પણ કરોડોમાં છે. આ લિસ્ટમાં પ્રથમ લક્ઝરી કાર રોલ્સ રોયસ કુલીનન છે. જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7 કરોડ છે. આ કારના માલિક અજય દેવગન છે.

આ યાદીમાં બીજી સ્પોર્ટ્સ કાર McLaren GT છે. આ લક્ઝુરિયસ કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. કાર્તિક આર્યન આ કારનો માલિક છે. ત્રીજા નંબરે પીઢ અભિનેતા શાહરૂખ ખાનનું પ્રિય વાહન છે. શાહરૂખના કાર કલેક્શનમાં બેન્ટલી કોન્ટિનેંટલ જીટી અને આરઆર ફેન્ટમ લક્ઝરી વાહનો પણ સામેલ છે. જેમાં Bentley Continental GTની કિંમત 4.2 કરોડ અને RR ફેન્ટમની કિંમત 9.5 કરોડ છે.

ચોથા નંબરે એક્ટર અક્ષય કુમારની ફેવરિટ કાર રોલ્સ રોયસ ફેન્ટમ છે. આ કારની કિંમત 9.5 કરોડથી વધુ છે. આ લિસ્ટમાં પાંચમા નંબર પર લક્ઝરી કારનું નામ રોલ્સ રોયસ ઘોસ્ટ છે અને તેની કિંમત 6 કરોડ રૂપિયા છે. આ કાર રિતિક રોશનની ફેવરિટ કાર છે.

છઠ્ઠા નંબર પર પ્રખ્યાત રેપર બાદશાહની લક્ઝરી કારનું નામ છે, જે રોલ્સ રોયસ રેથ છે. જેની કિંમત 6.5 કરોડ છે. સાતમા નંબર પર કન્નડ અભિનેતા દર્શનની લક્ઝરી કારનું નામ છે. તેની પાસે લેમ્બોગીની એવેન્ટાડોર સુપર કાર અને Urus સુપર SUV છે.

મુંબઈમાં 17 ફિલ્મ સ્ટાર્સ રહે છે એ બિલ્ડિંગ કરાયું સીલ, 11 વર્ષની છોકરીનો કોરોનો પૉઝિટીવ આવતાં નિર્ણય

 મુંબઇમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શહેરના ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષને કોરોના વાયરસના કારણે સીલ કરી દેવામાં આવ્યુ છે, આ ફેમસ બિલ્ડિંગમાં એક વિંગમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો હતો, બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કેટલાય ફિલ્મ સ્ટાર્સ રહી રહ્યાં છે. ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષમાં કેટલાક બૉલીવુડ અને તેલુગુ સ્ટાર્સ રહી રહ્યાં છે, આ બિલ્ડિંગના ત્રણ વિંગમાં 17 બૉલીવુડ સાથે જોડાયેલા કલાકાર રહે છે, જેમાં અભિનેતા વિક્કી કૌશલ, ચિત્રાગંદા સિંહ, ચાહત ખન્ના, અહમદ ખાન, સપના મુખર્જી, રાજકુમાર રાવ, પત્રલેખા, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, કૃષ્ણા અભિષેક કાશ્મીરા શાહ, નીલ નીતિન મુકેશ, આનંદ એલ રાય, અર્જૂન બાજવા, વિપુલ શાહ અને પ્રભુદેવા સહિતના સ્ટાર્સ સામેલ છે. એબીપી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષમાં 11 વર્ષની એક છોકરીને કોરોના પૉઝિટીવ આવ્યો છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. સ્ટાર્સે આ અંગે સ્પૉટબૉય સાથે વાત કરતા કહ્યું કે, આ પરિસ્થિતિ ખુબ તણાવપૂર્ણ છે, કૉમ્પલેક્ષના નિયમો ખુબ કડક થઇ ગયા છે, આનુ પાલન લૉકડાઉન દરમિયાન કરવુ પડશે. એક ઇમારતની વિંગને સીલ કરી દેવામાં આવી છે, અમે લૉકડાઉનના આદેશોને પુરેપુરા પાલન કરી રહ્યાં છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget