શોધખોળ કરો
સગાઈ બાદ પહેલીવાર ઈશા-આનંદ સાથે જોવા મળ્યા, મોમ-ડેડ સાથે કઈ જગ્યાએ કર્યા દર્શન

1/8

2/8

3/8

4/8

મહત્વપૂર્ણ છે કે આનંદ પીરામલે પોતાની લોન્ગ ટાઇમ ફ્રેન્ડ ઇશાને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યુ હતું. બન્ને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે.
5/8

આ દરમિયાન આનંદના પિતા અજય પીરામલ પણ સાથે હતા. જોકે આકાશ અંબાણી તેમજ તેની પત્ની શ્લોકા મહેતા નજરે પડ્યા નહતા.
6/8

આ પ્રસંગે મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઇશા, અનંત અંબાણી તેમજ આનંદ પીરામલ એક સાથે દર્શન માટે પહોંચ્યા હતા. અંબાણી પરિવારને જોવા માટે લોકોના ટોળાં વળ્યા હતાં.
7/8

જેઓ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં બંનેના લગ્ન થશે. ઈશા અંબાણીના ભાવિ પતિ આનંદ પીરામલ સાથે મુંબઇના ઈસ્કોન મંદિર તેમજ સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
8/8

મુંબઇ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી દેશના જાણીતા બિઝનેસમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે સગાઈ કરવામાં આવી હતી.
Published at : 07 May 2018 10:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
