શોધખોળ કરો
RBIએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની સાથે ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

1/4

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વ્યાજ દરો પર નિર્ણય લેનારી મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેસિક પોઇન્ટ ઘટાડી 6.50થી 6.25 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેન્કની લોન સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.
2/4

રિઝર્વ બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. બીજી તરફ, નાણાકિય વર્ષ 2020માં જીડીપી ગ્રોથનું 7.4 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર માટે ગ્રોથનું અનુમાન 7.2-7.4 ટકાની વચ્ચે રહી શકે છે.
3/4

4/4

આરબીઆઈએ મોટો ફેંસલો લેતા ખેડૂતોને મળનારી લોનની લિમિટ પણ વધારી છે. હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી. આ માટે ટૂંક સમયમાં નોટિસ જાહેર કરવામાં આવશે.
Published at : 07 Feb 2019 01:05 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
સુરત
બિઝનેસ
Advertisement