શોધખોળ કરો

પ્રેમિકાએ ફોન કરીને 'ઘર મેં કોઈ નહીં હૈ' કહીને પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, બંને કામક્રિડામાં હતા વ્યસ્ત ને....

પ્રેમિકાના કહેવા પર તેના ઘરે મળવા ગયેલા યુવકને ફટકારવામાં આવ્યો હતો. જે બાદ તેને પોલીસ હવાલે કરી દેવાયો હતો.

પ્રેમ પ્રકરણના અનેક કિસ્સા સામે આવતાં રહે છે. આ દરમિયાન બિહારના પટનામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાના કહેવા પર તેના ઘરે મળવા ગયેલા યુવકને ફટકારવામાં આવ્યો હતો. જે બાદ તેને પોલીસ હવાલે કરી દેવાયો હતો. જોકે પકડાયેલા યુવકે કહ્યું કે, તેના પ્રેમિકાના સ્વજનોએ તેને ફસાવવા માટે આ કાવતરું રચ્યું હતું.

ફોન કરીને પ્રેમીને બોલાવ્યો, મેગી ખવડાવી ને....

યુવતીએ જણાવ્યું કે, તેણે ઘરમાં કોઈ નથી તેવો ફોન કરીને બોલાવ્યો હતો. જેવો પ્રેમી રામકૃષ્ણનગર સ્થિત તેના મકાન પર પહોંચ્યો હતો. તેણે  પ્રેમિકા સાથે તેના ઘરમાં આશરે એક કલાક ગાળ્યો હતો. આ દરમિયાને પ્રમિકાએ તેને મેગી પણ ખવરાવી અને થોડીવાર પછી યુવતીના સ્વજન તેની પાસે પહોંચી ગયા. તેમણે યુવકને જોતાં જ તેને પકડીને ફટકારવાનું શરૂ કર્યુ હતું.

ફસાવવામાં આવી રહ્યો છે

જેના કારણે યુવક ચીસો પાડવા લાગ્યો હતો. આ કારણે લોકોએ પોલીસને જાણ કરી, પોલીસ પહોંચતા એક દેશી પિસ્ટલ સોંપતા કહ્યુ કે આ તેની છે. પકડાયેલા યુવકે પોલીસને કહ્યું કે, આ હથિયાર તેનું નથી. તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું પ્રેમિકાને મળવા જાવ તો હથિયાર લઈને શું કામ જાવ ? પ્રેમિકાના પરિવારજનો પણ તેને ઓળખે છે. જે બાદ યુવકની અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Kheda: હવસખોર સાવકા પિતાએ 11 વર્ષની છોકરી સાથે વારંવાર શરીર સુખ માણીને કરી દીધી પ્રેગનન્ટ, જાણો વિગત

Elections 2022: દેશના આ રાજ્યોમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી, 137 લોકસભા સીટનો મળશે વર્તારો

હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન

 India Corona Cases: જાન્યુઆરીના બે દિવસમાં જ 50 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે

UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી

Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

for smartphones
and tablets

વિડિઓઝ

Amreli News । બાબરામાંથી પ્રતીક ગોંડલીયા નામનો બોગસ તબીબ ઝડપાયો, જુઓ શું છે સમગ્ર મામલોAmreli News । જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર સર્જાયું ભંગાણ, જુઓ કોને આપ્યું રાજીનામુ ?Ahmedabad News । કોતરપુર વોટર વર્કસ પાછળ નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોDwarka News । રીક્ષામાં જોખમી સ્ટંટ કરવા બે યુવકોને ભારે પડયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી

LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ

LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ

Embed widget