શોધખોળ કરો

બનાસકાંઠાના વાવમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, જાણો કારણ?

બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીક  પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે

વાવઃ બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીક  પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીક  પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રેમિકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાઃ ડીસામાં મૂક બધિર બાળકીનો રેપ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા આપી

ડીસાઃ ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂક બધીર બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૂક બધીર બાળકી ઉપર તેના જ ફોઈના દીકરાએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી નીતિન માળીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આજે ડીસા કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી જ્યાં જજે આરોપી નીતિન માળીને ફાંસીની સજા ફટકારી હતી.

ફાંસીની સજા આપવા બેનર લાગ્યા હતાઃ
દોઢ વર્ષ પહેલાં ડીસામાં બનેલી બનેલી આ ક્રૂર ઘટનાના સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. મૂક બધીર બાળકી ઉપર નજર બગાડીને તેની હત્યા કરનાર આરોપી નીતિન માળીને ફાંસીની સજા મળે તે માટે સતત માંગો ઉઠી હતી. આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ડીસામાં કોર્ટ રોડ ઉપર લાગ્યા બેનરો પણ લગાવામાં આવ્યા હતા. ત્યારે આજે ડીસા કોર્ટે સમાજમાં દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓ અટકે તે માટે આવા ગુનેગારને ફાંસીની સજા ફટકારી છે.

Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત

PM Modi Germany Visit: 2022માં પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો કયા-ક્યા દેશોની લેશે મુલાકાત

'તારક મહેતા'શૉએ કરી મોટી ભૂલ, ઇન્ટરનેટ પર લોકો આપવા લાગ્યા ગાળો તો મેકર્સે તાત્કાલિક શું કર્યુ, જાણો વિગતે

PM Modi on Petrol-Diesel Price: કોરોના મુદ્દે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ શું બોલ્યા પીએમ મોદી ? જાણો વિગત

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget