શોધખોળ કરો

Jobs 2023: 10મું પાસ ઉમેદવારો માટે બમ્પર નોકરીઓ, 47,000 રૂપિયા મળશે મહિને પગાર

ગુજરાત હાઈકોર્ટની આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ માટે ઉમેદવારો gujaratighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in  આ બેમાંથી કોઈ એક વેબસાઈટ પર જઈ શકે છે.

Gujarat HC Recruitment 2023: ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે એક સોનેરી અવસર આવ્યો છે, 10 પાસ ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતી બહાર પડી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની યોગ્યતા અને ઈચ્છા ધરાવતા હોય તેમને અંતિમ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી દેવી જોઇએ. આ માટેની હમણાં જ એક નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે, આની નૉટિસ 28 માર્ચે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલના અંતમાં છે, જે હજુ સ્પષ્ટ નથી, આ ભરતી અભિયાન દ્વારા કુલ 1499 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પૉસ્ટ ચોકીદાર, પટાવાળા, લિફ્ટમેન, વૉટર સર્વર, હૉમ એટેન્ડન્ટ, જેલ વૉર્ડર વગેરેની છે.

ઓનલાઇન કરવાની છે અરજી - 
ગુજરાત હાઈકોર્ટની આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ માટે ઉમેદવારો gujaratighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in  આ બેમાંથી કોઈ એક વેબસાઈટ પર જઈ શકે છે. આ વેબસાઈટ પરથી વિગતવાર માહિતી પણ મેળવી શકાશે અને અરજી પણ કરી શકાશે.

કોણ અરજી કરી શકે છે
ગુજરાત હાઈકોર્ટની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. જો વય મર્યાદા વિશે વાત કરીએ તો, 18 થી 33 વર્ષના ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. SC, ST, SEBC, EWS અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની વય છૂટછાટ મળશે. જ્યારે PH ઉમેદવારોને વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

ચૂકવવી પડશે આટલી ફી 
ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4ની પૉસ્ટ માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, SEBC અને EWS ઉમેદવારો માટે ફી 150 રૂપિયા છે. PH ઉમેદવારો માટે પણ ફી રૂ. 150 છે.

કેવી રીતે થશે પસંદગી
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેઓ અંતિમ પસંદગી પામશે  તેમને નિયમ મુજબ 22,000 રૂપિયાથી 47,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે.

Govt Job : 12મુ પાસ થવા પર પણ અહીં મળી શકે છે રૂપિયા 90 હજારની નોકરી

EPFO Recruitment 2023 Registration Underway: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને થોડા સમય પહેલા બમ્પર પદ માટે ભરતી હાથ ધરી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે આપેલા ફોર્મેટમાં ફોર્મ ભરી શકો છો. અરજીઓ 27 માર્ચથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે. આ ભરતીઓની ખાસ વાત એ છે કે 12મું પાસ અને ગ્રેજ્યુએટ બંને તેમના માટે અરજી કરી શકે છે. જો કે, તેમની પાસે પોસ્ટ મુજબ અન્ય કેટલીક લાયકાત હોવી જોઈએ. અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણો.

ખાલી જગ્યા વિગતો

આ ભરતી અભિયાન દ્વારા કુલ 2859 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 2674 જગ્યાઓ સામાજિક સુરક્ષા સહાયક માટે છે અને 185 પોસ્ટ સ્ટેનોગ્રાફર માટે છે. વિગતવાર જાણવા માટે તમે અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને ચકાસી શકો છો.

અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં આ ભરતીઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે, તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – epfindia.gov.in. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

અહીં યોગ્યતા સંબંધિત મહત્વપૂર્ણ વિગતો જાણો

જે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે તેઓ સામાજિક સુરક્ષા સહાયકની પોસ્ટ માટે અરજી કરી શકે છે. જ્યારે માન્ય બોર્ડમાંથી 12મું પાસ ઉમેદવાર સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ સાથે, સામાજિક સુરક્ષા સહાયકની પોસ્ટ માટે, ઉમેદવારની અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ. જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ઉમેદવારની ડિક્ટેશન અને ટાઈપિંગ સ્પીડ 80 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ.

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget