શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં મહિલાઓના નગ્ન વીડિયો પર Priyanka Chopra લાલચોળ, એક્ટ્રેસે તાત્કાલિક ન્યાયની કરી અપીલ

Manipur Violence: મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી ક્રૂરતા પર આખો દેશ ગુસ્સાથી ઉકળી રહ્યો છે. તમામ સેલેબ્સે પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. ત્યારે પ્રિયંકા ચોપરાની પ્રતિક્રિયા પણ આવી છે.

Priyanka Chopra On Manipur Violence: મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો બુધવારે વાયરલ થયો હતો. ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડના તમામ સેલેબ્સ પણ આ ઘટના પર ગુસ્સે થયા છે. હવે આ ઘટના પર ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ પણ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે.Manipur Violence: મણિપુરમાં મહિલાઓના નગ્ન વીડિયો પર Priyanka Chopra લાલચોળ, એક્ટ્રેસે તાત્કાલિક ન્યાયની કરી અપીલ

મણિપુરની ઘટના પર પ્રિયંકા ચોપરાના આકરા પ્રહાર

હિંસાગ્રસ્ત મણિપુરમાં બે આદિવાસી મહિલાઓની નગ્ન પરેડની ભયાનક ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા પ્રિયંકા ચોપરાએ તેને સામૂહિક શરમજનક ગણાવી અને સમગ્ર દેશને તેની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં લખ્યું, “અહીં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જઘન્ય અપરાધના 77 દિવસ પછી… પગલાં લેવાતા પહેલા તર્ક? કારણ? કોઈ વાંધો નથી - શું અને શા માટે, પરિસ્થિતિગત અથવા સંજોગો, અમે કોઈપણ સંજોગોમાં મહિલાઓને રમતના પ્યાદા બનવા નહી દઈએ. પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, 'આ સામૂહિક શરમનો વિષય છે અને 'મણિપુરની મહિલાઓ માટે ન્યાય' થવો જોઈએ. "સામૂહિક શરમ અને ગુસ્સાને હવે માત્ર એક જ વસ્તુ માટે અવાજ ઉઠાવવાની જરૂર છે - તાત્કાલિક ન્યાય."

અક્ષય કુમાર સહિત તમામ સેલેબ્સે પણ મણિપુરની ઘટનાની નિંદા કરી હતી

જણાવી દઈએ કે આ પહેલા અક્ષય કુમાર, રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા, રેણુકા શહાણે, જયા બચ્ચન, કિયારા અડવાણી, સંજય દત્ત અને રિતેશ દેશમુખ સહિત તમામ સ્ટાર્સે પણ મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી બર્બરતાની નિંદા કરી હતી. આ સેલેબ્સે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથનGujarat Congress: પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કોંગ્રેસના જ નેતાની માગથી ખળભળાટ!Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ

Embed widget