Photos: જ્હાન્વીનું બૉડીકૉન ડ્રેસમાં સેક્સી ફોટોશૂટ, ઓરેન્જ લૂકમાં આપ્યા આવા પૉઝ, જુઓ..........
આ તસવીરોમાં બૉલીવુડ દીવા જ્હાન્વી કપૂર ઓરેન્જ ડીપ નેક બૉડીકૉન ડ્રેસમાં ગજબ લાગી રહી છે. તેનો સેક્સી અને ગ્લેમરસ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Janhvi Kapoor: સ્ટાર એક્ટ્રેસ જ્હાન્વી કપૂર ફરી એકવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને ચર્ચામાં આવી ગઇ છે. તાજેતરમાં જ મુંબઇ સ્થિત એક ગ્રાન્ડ ઇવેન્ટમાં એક્ટ્રેસ પહોંચી હતી, ત્યાં તેનો લૂક એકદમ ખાસ હતો, ત્યાંના કેટલાક લેટેસ્ટ ફોટોઝે ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે. બૉલીવુડની મૉસ્ટ સ્ટાઇલિશ એક્ટ્રેસમાં સામેલ જ્હાન્વી કપૂર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો અપલૉડ કરી છે, આ તસવીરોમાં તેનો લૂક કાતિલ લાગી રહ્યો છે.
આ તસવીરોમાં બૉલીવુડ દીવા જ્હાન્વી કપૂર ઓરેન્જ ડીપ નેક બૉડીકૉન ડ્રેસમાં ગજબ લાગી રહી છે. તેનો સેક્સી અને ગ્લેમરસ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. જ્હાન્વીએ પોતાના આ લૂકને વધુ હૉટ બનાવવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે, હાઇ પોનીટેલ ચોટલી વાળીને તે સુંદર દેખાઇ રહી છે. એક્ટ્રેસનો કૉન્ફિડેન્સ ખુબ છે, તેને પોતાની સેક્સી બૉડી આ તસવીરોમાં ફ્લૉન્ટ કરી છે. ગ્લૉઇંગ મેકઅપની સાથે એક્ટ્રેસ જ્હાન્વી એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પર જ્હાન્વીના કરોડો ચાહકો છે, અને તેની દરેક તસવીર પર જોરદાર પ્રેમ વરસાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ગુડ લક ઝેરીમાં દેખાઇ હતી. હવે તે પોતાના આગળના પ્રૉજેક્ટમાં બિઝી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---