શોધખોળ કરો

Parineeti Chopra એ ફિલ્મ Chamkila માટે વધાર્યું 15 કિલો વજન, જુઓ વીડિયો 

લગ્ન બાદ અભિનેત્રી અક્ષય કુમાર સાથે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળી હતી અને ટૂંક સમયમાં તે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'માં જોવા મળશે.

Parineeti Chopra Gym Video: પરિણીતી ચોપરાએ તાજેતરમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદથી તે સમાચારોમાં છવાયેલી છે. લગ્ન બાદ અભિનેત્રી અક્ષય કુમાર સાથે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળી હતી અને ટૂંક સમયમાં તે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'માં જોવા મળશે. ફિલ્મની રિલીઝ પહેલા પરિણીતીએ ખુલાસો કર્યો છે કે તેણે 'ચમકિલા' માટે 15 કિલો વજન વધાર્યું હતું.

View this post on Instagram
 
A post shared by @parineetichopra

ફિલ્મ 'ચમકિલા' માટે વજન વધાર્યા બાદ પરિણીતી ચોપરા હવે જીમમાં પરસેવો પાડીને વજન ઘટાડી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જીમમાં કસરત કરતી વખતે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- 'મેં ગયા વર્ષે 6 મહિના રહેમાન સરના સ્ટુડિયોમાં ગાવામાં ગાળ્યા હતા, અને 'ચમકિલા' માટે 15 કિલો વજન વધારવા માટે શક્ય તેટલું જંક ખાવાનું રાખ્યું હતું. 

'મને સ્ટુડિયો યાદ આવે છે...'

પરિણીતીએ આગળ લખ્યું- 'સંગીત અને ભોજન. એ મારો રુટીન ક્રમ હતો.  હવે જ્યારે ફિલ્મ બની ગઈ છે તો સ્ટોરી ઉલટી થઈ ગઈ છે. મને સ્ટુડિયોની યાદ આવે છે અને ફરી પહેલા જેવુ દેખાવાની કોશિશમાં જિમમાં કામ કરુ છું. અમરજોત જીની જેમ નહીં! તે મુશ્કેલ રહ્યું છે. પણ તમારા માટે કંઈ પણ ઈમ્તિયાઝ સર! હજુ ઘણુ વજન ઘટાડવાનું છે. 

View this post on Instagram
 
A post shared by @parineetichopra

'ચમકિલા' નેટફ્લિક્સ પર રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા ફિલ્મ 'ચમકિલા'માં દિલજીત દોસાંજ સાથે જોવા મળશે. જ્યારે દિલજીત અમર સિંહ 'ચમકિલા'નું પાત્ર ભજવશે, જ્યારે પરિણીતી તેની પત્ની અમરજોતની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બહુ જલ્દી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.   

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે.  લગ્ન બાદથી તે સમાચારોમાં છવાયેલી છે. લગ્ન બાદ અભિનેત્રી અક્ષય કુમાર સાથે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો

GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ

Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

GPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
World Series Karting: 10 વર્ષની અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય યુવતી બનશે

આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ

'Chhaava'નું ટ્રેલર જોયા બાદ રુવાડા ઉભા થઈ જશે,વિક્કી કૌશલનો અવતાર જોઈ કેટરીનાને પણ થયો ગર્વ,જુઓ વીડિયો

'આગામી પાંચ વર્ષ યુવાઓને નોકરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું', ચૂંટણી અગાઉ કેજરીવાલની વધુ એક જાહેરાત

Embed widget