Sushant Singh Facebook:સુશાંતના ફેસબુક પ્રોફાઇલની તસવીર બદલી દેવાઇ, ફેન્સે પૂછ્યું, આખરે કોણે કરી રહ્યું છે ચેન્જ?
સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે ત્યારબાદ તેમની પ્રોફાઇલ અપડેટ નથી થતી. જો કે સુશાંતના FB પેજનો પ્રોફાઇલ DP તાજેતરમાં જ અપડેટ કરવામાં આવ્યો છે.
![Sushant Singh Facebook:સુશાંતના ફેસબુક પ્રોફાઇલની તસવીર બદલી દેવાઇ, ફેન્સે પૂછ્યું, આખરે કોણે કરી રહ્યું છે ચેન્જ? Sushant Singh Rajput's Facebook DP Changed, caught the attention of many fans and baffled Sushant Singh Facebook:સુશાંતના ફેસબુક પ્રોફાઇલની તસવીર બદલી દેવાઇ, ફેન્સે પૂછ્યું, આખરે કોણે કરી રહ્યું છે ચેન્જ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/22/177c3e996d6a29bca0751afdd2ce8120_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sushant Singh Facebook:સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે ત્યારબાદ તેમની પ્રોફાઇલ અપડેટ નથી થતી. જો કે સુશાંતના FB પેજનો પ્રોફાઇલ DP તાજેતરમાં જ અપડેટ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે ત્યારબાદ તેમની પ્રોફાઇલ અપડેટ નથી થતી. જો કે સુશાંતની પ્રોફાઇલ પર તેનો ફોટો તાજેતરમાં જ અપડેટ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં તેમને ફેન્સ ઇમોશનલ થયા છે. ફોટો પર કેટલીક ઇમોશલન કમેન્ટ પોસ્ટ કરવામાં આવી રહી છે.
સુશાંતના ફેસબુક અકાઉન્ટ પર તેમની પ્રોફાઇલ પિકચર ચેન્જ થયા બાદ તેમના ફેન્સ ભાવુક કમેન્ટ આ બદલાયેલા ફોટો પર કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે,”આખરે આવું કોણ કરી રહ્યું છે” તો એક યુઝરે તો એવું પણ કહી દીધું કે, “પળવાર તો એવું લાગ્યું કે, સુશાંત પરત આવી ગયો.
બોલિવૂડના દિવંગત એક્ટ્રર સુશાંત સિહ રાજપૂતના ફેન્સ આજે પણ તેને ભૂલ્યાં નથી. સોશિયલ મીડિયા પર તેના અકાઉન્ટ પર તેને ફોલો કરે છે. તેવામાં તેના ફેન્સ તેમની પોસ્ટ અને અપડેટને જોઇને ફેન્સ જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમની આવી પોસ્ટ જોઇને ફેન્સ કન્ફયૂઝ્ડ છે અને પૂછી રહ્યાં છે કે, “આખરે આવું કેમ થઇ રહ્યું છે”
ફેસબુક પર બદલાયો સુશાંતો ફોટો
સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે ત્યારબાદ તેમની પ્રોફાઇલ અપડેટ નથી થતી. જો કે સુશાંતની પ્રોફાઇલ પર તેનો ફોટો તાજેતરમાં જ અપડેટ કરવામાં આવ્યો છે.એવામાં ફોટો કમેન્ટ સેકશન પર ફેન્સની ભાવુકતા જોવા મળી રહી છે. કોઇ ગુસ્સામાં પુછી રહ્યું છે કે,”આખરે આવું કોણ કરી રહ્યું છે” તો એક યુઝરે તો એવું પણ કહી દીધું કે, “પળવાર તો એવું લાગ્યું કે, સુશાંત પરત આવી ગયો’
ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહનું ઓફિશિયલ ફેશબુક પેજ આજે પણ તેમની પીઆર ટીમ સંભાળી રહી છે. તેવામાં તેમણે જ સુશાંતના ફેસબુક પેજ પર સુશાંતની નવી તસવીર પોસ્ટ કરી. તેને જોઇને ફેન્સ ભાવુક થચા અને યુઝરે લખ્યું કે, એવું ફીલ થયું કે, સુશાંત ફરી પરત આવી ગયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)