શોધખોળ કરો
સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ની કરી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાને પોતાની નવી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સલમાન ખાને 2021ની ઈદ માટે પોતાની ફિલ્મની જાહેરાત કરી છે. 2021માં સલમાન ખાની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી' રિલીઝ થશે.
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે. ડિરેક્ટર ફરહાદ સામજી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. સલમાન ઘણા વર્ષોથી તેની ફિલ્મ ઈદ પર રિલીઝ કરે છે. આ જ પ્રવાહમાં હવે 2021ની ઈદ પણ સામેલ થઇ ગઈ છે. ફિલ્મના નામ સિવાય હજુ કોઈ બીજી માહિતી સામે આવી નથી. રિપોર્ટ્સ આવ્યા હતા કે સલમાન ખઆન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈંશા અલ્લાહમાં જોવા મળશે. પરંતુ તોરીખને લઈને પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી એક સાથે જોવા મળવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ ક્યારે બનશે અને તેમાં કોણ જોવા મળશે તે હાલ તો સ્પષ્ટ નથી.Announcing my next film... KABHI EID KABHI DIWALI .... STORY & PRODUCED BY SAJID NADIADWALA ... DIRECTED by FARHAD SAMJI...
EID 2021 ... #SajidNadiadwala @NGEMovies @farhad_samji @WardaNadiadwala @SKFilmsOfficial — Salman Khan (@BeingSalmanKhan) January 10, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
દેશ
Advertisement