શોધખોળ કરો

Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન

Saumya Tandon:  લોકપ્રિય ટીવી શો 'ભાભીજી ઘર પર હૈં'માં 'ગોરી મેમ'નું પાત્ર ભજવનાર અભિનેત્રી સૌમ્યા ટંડનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.

Saumya Tandon:  લોકપ્રિય ટીવી શો 'ભાભીજી ઘર પર હૈં'માં 'ગોરી મેમ'નું પાત્ર ભજવનાર અભિનેત્રી સૌમ્યા ટંડનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. પરંતુ તાજેતરમાં સૌમ્યા ટંડનની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે તેના ઘણા ચાહકોને પરેશાન કર્યા છે. શનિવારે રાત્રે, અભિનેત્રીએ હોસ્પિટલમાંથી પોતાની ઘણી તસવીરો શેર કરી, જો કે ફોટામાં માત્ર તેનો હાથ જ દેખાઈ રહ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Saumya Tandon (@saumyas_world_)

'ભાભીજી ઘર પર હૈ' ફેમ 'ગોરી મેમ હોસ્પિટલમાં દાખલ

આ તસવીરો શેર કરતી વખતે 'ભાભીજી ઘર પર હૈં' ફેમ 'ગોરી મેમ'એ કેપ્શનમાં લખ્યું- 'તસવીરો હંમેશા સુંદર હોતી નથી અને જીવન હંમેશા હસતું નથી હોતું. રિકવરી ચાલુ છે અને ટૂંક સમયમાં ફિટ થઈ જઈશ. તમારી શુભકામનાઓ બદલ આભાર. જો કે, અભિનેત્રીએ તેની સાથે ખરેખર શું થયું તે જણાવ્યું નથી.

સૌમ્યા ટંડનની તબિયત લથડી 
સૌમ્યા ટંડને નાના પડદાની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. આ ક્રિએટિવ ફિલ્ડમાં તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સુંદરતાના પણ વખાણ થાય છે. લાખો લોકોના દિલની ધડકન સૌમ્યા ટંડન વિશે તાજેતરમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ હોસ્પિટલમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

અભિનેત્રીએ હોસ્પિટલની આ તસવીરો શેર કરી છે
સૌમ્યા ટંડને ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી તેના કેટલાક ફોટા શેર કર્યા છે. તેના હાથમાં એક ડ્રીપ દેખાય છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, 'તસવીર હંમેશા સુંદર હોતી નથી અને જિંદગી હંમેશા હસતી નથી. રિકવરી ચાલુ છે અને ટૂંક સમયમાં પાછી ફિટ થઈ જઈશે. તમારી શુભકામનાઓ માટે હૃદયપૂર્વક આભાર.

ચાહકો પરેશાન થઈ ગયા
સૌમ્યા ટંડનને આ હાલતમાં જોઈને ચાહકો ચિંતિત છે. એકે પૂછ્યું, 'ગોરી મેમ, તમને શું થયું?' એક યુઝરે લખ્યું, 'મને આશા છે કે કંઈ ગંભીર નહી હોય. તમને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ. એક તો તેના માટે 'થ્રી ઈડિયટ્સ'નું ગીત 'જાને નહીં દેંગે તુઝે' પણ પોસ્ટ કર્યું હતું. ચાહકોએ અભિનેત્રીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget